Loading Posts...

INDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ 4-1 થી જીત્યા બાદ હવે 7 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 સીરીઝની શરૂઆત થઇ રહી છે. ત્યારે ગઇકાલે રાત્રે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાની 15 સભ્યો માટે ટી20 ટીમ જાહેર કરી છે. જેમાં જેમાં અજીંક્ય રહાણેને સ્થાન નથી મળ્યું. તો શિખર ધવન, આશિષ નહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તો રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની ફરી અવગણના કરવામાં આવી છે. આશિષ નહેરાને 8 મહિલા બાદ ટીમ ઇન્ડિયાની ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે.

 

ઓસ્ટ્રેલિયા સામેની ભારતની ટી-20 આ પ્રમાણે છે

વિરાટ કોહલી, રોહીત શર્મા, શિખર ધવન, રાહુલ, મનીશ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દીક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નહેરા અને અક્ષર પટેલ.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...