Loading Posts...

આ પાકિસ્તની બોલરે રચ્યો ઇતિહાસ, દુનિયાના તમામ બોલરોને મુક્યા પાછળ

FILE - In this Monday, Nov. 2, 2015 file photo, Pakistan’s bowler Yasir Shah celebrates dismissal of England's Alastair Cook during Pakistan and England Test match at the Sharjah Cricket Stadium in Sharjah, United Arab Emirates. The International Cricket Council has provisionally suspended Pakistan leg-spinner Yasir Shah for a positive drug test. The ICC says in a statement on Sunday, Dec. 27, 2015 that a sample provided by Shah on Nov. 13, when Pakistan played an ODI against England in the United Arab Emirates, contained chlortalidone, which is on the World Anti-Doping Authority's list of prohibited substances. (AP Photo/Kamran Jebreili, file)

અબુ ધાબી : પાકિસ્તાનના સ્ટાર સ્પિનરે શ્રીલંકા સામી ટેસ્ટ મેચમાં અનોખી સિદ્ધી મેળવી દુનિયાના બોલરોને પાછળ મુકી દીધો છે. યાસિર શાહે શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ મેચમાં બે વિકેટ મેળવતાની સાથે જ ઇતિહાસ રચ્યો છે. યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 150 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે દુનિયાના મહાન બોલરોને પાછળ મૂકીને આ સિદ્ધી મેળવી છે.
યાસિર શાહે અત્યાર સુધી 27 ટેસ્ટ મેચ રમીને 150 વિકેટ પૂરી કરી છે. આ પહેલા સૌથી ઝડપી 150 વિકેટ લેનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર ક્લેરી ગિમ્રેટના નામે હતો. જેમણે 28 ટેસ્ટ મેચ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. યાસિર હવે 27 મેચોમાં 150 વિકેટ લેનાક ગ્રિમેટને પાછળ મૂકી આગળ આવ્યો છે. ગ્રિમેટ બાદ સૌથી ઝડપથી વિકેટ લેવાનો રેકોર્ડ હ્યૂઝ ટેફિલ્ડ, સઇદ અઝમલ અને રવિચંદ્રન અશ્વિનના નામે છે. આ ત્રણેય બોલરોએ 29 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, યાસિર શાહે પોતાની ડેબ્યૂ ટેસ્ટ 2014માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...