અમદાવાદ : પાકિસ્તાન ટીમ સાથે ક્રિકેટ રમવા માટે હવે તેના પાડોશી દેશ અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડે પણ “ના” પાડી દીધી છે. ગત મહિનામાં કાબુલમાં થયેલા આત્મઘાટી બોમ્બ હુમલા બાદ આ ઘટનામાં પાકિસ્તાનનો હાથ સામે આવતા અફઘાનીસ્તાને પાકિસ્તાન સાથે તમામ કાર્યથી હાથ પાછો ખેચી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે અફઘાનીસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક ટી 20 મેચ રમાવાની હતી.
આ અફઘાનીસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક માત્ર ટી 20 મેચ અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડે રદ્દ કરી દીધી છે. પરંતુ મહત્વની વાત એ છે કે પાકિસ્તાને આ ઘટના અંગે અફઘાનીસ્તાનને માફી માંગવાની માંગ કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું કે અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડે અમારી માફી માંગવી જોઇએ. આ અંગે શહરયાર ખાને વધુમાં કહ્યું હતું કે અફઘાનીસ્તાન સાથે ત્યા સુધી કોઇ મેચ નહી રમે જ્યા સુધી તે અમારી માફિ નહી માંગે. જો અફઘાનીસ્તાને અમારી સાથે ફરીથી સારા સંબંધો જોઇતા હોય તો તેણે અમારી માફી માંગવી પડશે. શહરયાર ખાનના નિવેદન બાદ અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ આતિફ મશાલે કહ્યું હતું કે અમારે અમારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ક્રિકેટ સંબંધ આગળ નથી વધારવા ઇચ્છતા. અમારે પાકિસ્તાન ટીમ સાથે કોઇ પણ મેચ નથી રમવી. અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સમાધાન કરવા કઇ જ ઇરાદો નથી રાખતા. ઉલ્લેખનીય છે કે અફઘાનીસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી પોતાના ક્રિકેટમાં ઘણો સુધાર લાવ્યા છે. ભારતના ગ્રેટર નોઇડાને અફઘાનીસ્તાન ક્રિકેટ ટીમનું ઘરેલું મેદાન માનવામાં આવે છે.
clarfabs
August 3, 2017Very interesting subject, regards for putting up.
http://www.sexybang.top/
http://www.notbred.com/
http://www.huntforum.ru/viewtopic.php?p=1175785#1175785
http://noreferer.win/
jettence
August 3, 2017I thank for the information, now I will not commit such error.
[url=http://www.whorebutt.top/gallery/2819/guy-enjoys-banging-a-hooker-and-spunks-all-over-her-body.html]Guy enjoys banging a hooker and spunks all over her body[/url]